ભારતનું બંધારણ (Constitution Of India) "માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત" અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 55 54 56 53 55 54 56 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? ઘીરુભાઈ શાહ વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ઘીરુભાઈ શાહ વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ? નાણામંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ એક પણ નહીં નાણામંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___ અનુચ્છેદ-51ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-39ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-39ક અનુચ્છેદ-48 ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -3 અનુસૂચિ -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણુંક કોણ કરે છે ? માન. નાણાંમંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. કાયદામંત્રીશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. નાણાંમંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. કાયદામંત્રીશ્રી માન. વડાપ્રધાનશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP