સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ?

અંશત: માન્ય ગણાય
ઔપચારીક ગણાય
માન્ય ગણાય
અમાન્ય ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

જયલલિતા
ચંદ્રાબાબુ નાયડુ
લાલુપ્રસાદ યાદવ
મમતા બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ?

ચામુંડરાજ
કર્ણદેવ પ્રથમ
ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"કસ્ટમ ડ્યૂટી" એટલે ?

પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી
કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો
બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત
માલના વેચાણ વખતે લેવાતો કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP