ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે ? 28 35 30 25 28 35 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ? ગૃહ મંત્રી પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ કેબિનેટ મંત્રાલય પી એમ ઓ ગૃહ મંત્રી પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ કેબિનેટ મંત્રાલય પી એમ ઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 200 અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." કોઠારી પંચ ચાગલા પંચ નાણાવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ કોઠારી પંચ ચાગલા પંચ નાણાવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? મુખ્યપ્રધાન અધ્યક્ષ રાજ્યપાલ કાયદામંત્રી મુખ્યપ્રધાન અધ્યક્ષ રાજ્યપાલ કાયદામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ? આપેલ તમામ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ આપેલ તમામ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP