ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ - 85 અને 87
અનુચ્છેદ -75
અનુચ્છેદ -117
અનુચ્છેદ - 111

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-14થી18
અનુચ્છેદ-5થી11
અનુચ્છેદ-36થી51
અનુચ્છેદ-51(અ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે.

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
આપેલ પૈકી એક પણ નહીં
નાણાં મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?

આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
દેશના શાસનમાં પાયાગત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ – 311
અનુચ્છેદ – 310
અનુચ્છેદ – 312
અનુચ્છેદ – 309

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP