કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
અમૃત મિશન કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

કેન્દ્રીય રહેણાંક અને શહેરી બાબતોના મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
જળ શક્તિ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી ICC એવોર્ડ્સ ઓફ ધ ડીકેડ 2020 અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી
ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : સ્ટીવ સ્મિથ
ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી
ICC સ્પિરિટ ઓફ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : એમ. એસ. ધોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ફલેગ ડે ફંડ'ની સ્થાપના કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ?

વિવેક દેબરોય સમિતિ
રણજીતસિંહ સમિતિ
બળદેવસિંહ સમિતિ
જે.બી કૃપલાણી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ડિકાર્બનાઈઝેશન અને એનર્જી ટ્રાન્ઝિશન એજન્ડા પર હસ્તાક્ષર કર્યા ?

ડેન્માર્ક
નેધરલેન્ડ
યુએસએ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર 'ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન' યોજના અંતર્ગત મુખ્ય 10 ક્ષેત્રોને આગામી 5 વર્ષમાં કેટલા રૂપિયાની પ્રોત્સાહન સહાય આપવામાં આવશે ?

46,000 કરોડ
2.46 લાખ કરોડ
1.46 લાખ કરોડ
3.46 લાખ કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રાષ્ટ્રીય મહત્વની સંસ્થા' નો દરજ્જો ધરાવતી આયુર્વેદ ક્ષેત્રની ભારતની એકમાત્ર શિક્ષણ સંસ્થાનું નામ શું છે ?

નેશનલ આયુર્વેદ યુનિવર્સિટી (NAU)
આપેલ માંથી કોઈ નહી
નેશનલ આયુર્વેદ એન્ડ નેચરોપથી યુનિવર્સિટી (NANU)
ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP