કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યએ મુખ્યમંત્રી સૌર સ્વરોજગાર યોજના શરૂ કરી ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે ક્યાંથી બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલના લેન્ડ એટેક સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું ? ચાંદીપુર આંદામાન-નિકોબાર કોઇમ્બતુર વ્હીલર ટાપુ ચાંદીપુર આંદામાન-નિકોબાર કોઇમ્બતુર વ્હીલર ટાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્વચ્છ-સુંદર સામુદાયિક શૌચાલયની કેટેગરીમાં તાલુકા કક્ષાએ પ્રથમ એવોર્ડ મેળવનાર ખર્ચરોડ તાલુકો મધ્યપ્રદેશના કયા જિલ્લામાં આવેલો છે ? ઉજ્જૈન જબલપુર ઈન્દોર ભોપાલ ઉજ્જૈન જબલપુર ઈન્દોર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) CCTNS પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ? વાણિજ્ય મંત્રાલય નાણા મંત્રાલય રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલય વાણિજ્ય મંત્રાલય નાણા મંત્રાલય રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા શહેરમાં ભારતના ખ્યાતનામ મહિલા બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટાના નામ પરથી જ્વાલા ગટ્ટા એકેડમી ઓફ એકસેલન્સની સ્થાપના કરવામાં આવી ? ચેન્નાઈ કોલકાતા કોચી હૈદરાબાદ ચેન્નાઈ કોલકાતા કોચી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ન્યુઝ ચેનલોની TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) સંદર્ભે ચર્ચામાં આવેલી BARC સંસ્થાનું પુરૂ નામ જણાવો. બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP