ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સી.એ.જી. (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?

6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી
5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી
5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી
6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ?

સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં
ફક્ત સર્વોચ્ચ અદાલતમાં
ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં
ભારત પ્રદેશની તમામ અદાલતોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ?

પરિશિષ્ટ -1
પરિશિષ્ટ -10
પરિશિષ્ટ -2
પરિશિષ્ટ -3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ?

ભારતીય વન સેવા
ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા
ભારતીય વહીવટી સેવા
ભારતીય પોલીસ સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP