ભારતનું બંધારણ (Constitution Of India)
માન. રાષ્ટ્રપતિ પર "ઈમ્પીચમેન્ટ" મહાભિયોગની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતમાં બંધારણનાં કયા નિયમમાં જણાવવામાં આવેલી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?