ભારતનું બંધારણ (Constitution Of India) "કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં" આ જોગવાઈ સંવિધાનનાં ક્યાં આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 325 326 323 324 325 326 323 324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? વડાપ્રધાન રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ? 23 21 20 22 23 21 20 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે ? મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ વિધાનસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ કોના અધ્યક્ષ પણ છે ? લોકસભા રાજ્યસભા સર્વોચ્ચ અદાલત રાજ્યસભા અને યુ. પી. એસ. સી. લોકસભા રાજ્યસભા સર્વોચ્ચ અદાલત રાજ્યસભા અને યુ. પી. એસ. સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP