ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌ પ્રથમ રાજ્ય કયું હતું ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48-ક અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ? ક્રિપલાણી સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સંથાનમ સમિતિ સતિષચંદ્ર સમિતિ ક્રિપલાણી સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સંથાનમ સમિતિ સતિષચંદ્ર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ? મુખ્ય ચૂંટણી કમિશનર વડાપ્રધાન ચીફ જસ્ટીસ મુખ્યમંત્રી મુખ્ય ચૂંટણી કમિશનર વડાપ્રધાન ચીફ જસ્ટીસ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે ? 324(4) 324(3) 324(2) 324(1) 324(4) 324(3) 324(2) 324(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન કોઈ નહીં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન કોઈ નહીં રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP