ભારતનું બંધારણ (Constitution Of India) દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ? ભારતના એટર્ની જનરલ ભારતના એડવોકેટ જનરલ ભારતના સોલિસિટર જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના એટર્ની જનરલ ભારતના એડવોકેટ જનરલ ભારતના સોલિસિટર જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ બંને આપેલ માંથી એક પણ નહીં સ્પીકર ચેરમેન આપેલ બંને આપેલ માંથી એક પણ નહીં સ્પીકર ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિની નિમણૂંક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઇ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ? 1960 1962 1956 1958 1960 1962 1956 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લક્ષદ્વીપ કઈ હાઇકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? મદ્રાસ મુંબઈ કેરળ દિલ્હી મદ્રાસ મુંબઈ કેરળ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કામનો અધિકાર (રાઇટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે ? ત્રણ ચાર સાત પાંચ ત્રણ ચાર સાત પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કવા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 243 આર્ટિકલ – 275 આર્ટિકલ – 338 આર્ટિકલ – 164 આર્ટિકલ – 243 આર્ટિકલ – 275 આર્ટિકલ – 338 આર્ટિકલ – 164 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP