ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે ?

એક માસ
પંદર દિવસ
છ માસ
છ સપ્તાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship)
વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship)
આપેલ પૈકી કોઈ નહીં
દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (prima facie Evidence) કોને કહેવામાં આવે છે ?

પંચનામાને
સાક્ષીની જુબાનીને
તબીબી પ્રમાણપત્રને
ઉપરના બધાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણુંક કરવી શક્ય બનાવી ?

પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ
સાતમો બંધારણીય સુધારા અધિનિયમ
આઠમો બંધારણીય સુધારા અધિનિયમ
છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સ્વતંત્ર ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી ?

કાનૂન પંચ
કાકા કાલેલકર સમિતિ
જે. સી. શાહ સમિતિ
દ્વિતીય પગાર પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP