18 અને 12 નો લ.સા.અ. 36 થાય. તેથી A થી B સુધીનું અંતર 36 કિ.મી. અને B થી C સુધીનું અંતર તેનાથી બમણું એટલે કે 72 કિ.મી. લીધું.
સમય = અંતર/ઝડપ
કુલ સમય = 36/18 + 72/12 = 2 + 6 = 8 કલાક
કુલ અંતર = 36 + 72 = 108 કિ.મી.
સરેરાશ ઝડપ = કુલ અંતર/કુલ સમય = 108/8 = 27/2 = 13.5 કિ.મી./કલાક