Talati Practice MCQ Part - 3
એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ?

માસ્ટર લિંક
હાયપર લિંક
જોઈન્ટ લિંક
કેરેક્ટર લિંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જલગાંવ ઉની કાપડની મીલ આવેલ તે કયા રાજ્યમાં છે ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
પંજાબ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ક્યા યંત્રની શોધ વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ?

એરોપ્લેન
ટ્રાન્સફોર્મર
થર્મોમીટર
કેસ્ક્રોગ્રાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP