સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 72000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 20% નફો ચઢાવીને વેચેલ છે. વર્ષના અંત સુધીમાં કોઈ નિર્ણય આવ્યો નથી. તો પેઢીનાં ચોપડે કેટલી કિંમતથી સ્ટોક નોંધાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ગયા વર્ષના સૂચિત ડિવિડન્ડને કઈ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવામાં આવશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શુષ્પીટરના મતે નવાં સંશોધનોને કારણે જે ___ ઉદ્ભવે છે તેનાથી નફો ઉત્પન્ન થાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષ 2015ના રોજ ઓછા કામની બાકી ₹ 10,000 છે. ચાલુ વર્ષ 2016માં રોયલ્ટી ₹ 35,000 છે અને લઘુત્તમ ભાડું 30,000 છે. જો ઓછા કામની રકમ ત્યાર પછીના વર્ષે માંડી વાળવાની હોય તો ન.નું. ખાતે કેટલી રકમ ઉધારાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
યંત્રની કિંમત ₹ 5,00,000, સ્થાપના ખર્ચ ₹ 50,000, અંદાજિત આયુષ્ય 20 વર્ષ, ભંગાર કિંમત ₹ 70,000 માસિક ઘસારાની રકમ શોધો.