કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત કેશુભાઈ પટેલને ભારત સરકારે કયો પુરસ્કાર એનાયત કર્યો ?

ભારત રત્ન
પદ્મવિભૂષણ
પદ્મભૂષણ
પદ્મશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતના સૌથી યુવા મહિલા પાઈલટ કોણ બન્યા ?

ચિત્રા શર્મા
આયેશા અજિજ
રવિના વર્મા
ભાવના મલ્હોત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા બિઝનેસ કોન્ફિડેન્સ ઈન્ડેક્સ (BCI) જારી કરવામાં આવ્યો ?

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ
એસોસીએશન ઓફ ઈન્ડિયન ઈકોનોમિક સ્ટડિઝ
ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટયૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ
ઈન્ડિયન સોસાયટી ઓફ લેબર ઈકોનોમિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
બંધારણના અનુચ્છેદ 87 મુજબ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સંસદને સંબોધન કરે છે ?

આપેલ બંને
દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં
દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો ?

ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન
વજુભાઈ વાળા
વિશ્વભૂષણ હરિચંદન
જગદીપ ઢાંખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP