ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ?

શોષણ વિરુદ્ધનો અધિકાર
સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર
બંધારણીય ઉપચારોનો અધિકાર
સ્વતંત્રતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...

મૂળભૂત ફરજ છે.
રાજકીય અધિકાર છે.
મૂળભૂત અધિકાર છે.
દીવાની અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ?

બી. આર. આંબેડકર
જગજીવનરામ
જવાહરલાલ નેહરૂ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ?

ન્યાયાલયમાં નિમણૂંક માટે
અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો.
જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા
હવાઈદળની કાર્યક્ષમતા વધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદ વાંચવો પડે ?

અનુચ્છેદ–319
અનુચ્છેદ–315
અનુચ્છેદ–320
અનુચ્છેદ–316

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP