ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ? 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે ? અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી ક્રમમાં ગોઠવો.1) શૂન્યકાળ 2) પ્રશ્નોત્તરીકાળ 3) ગૃહની કાર્યસૂચિ 1,2,3 2,1,3 2,3,1 1,3,2 1,2,3 2,1,3 2,3,1 1,3,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ? મતદાનની તારીખના બે દિવસ અગાઉથી જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી મતદાનની તારીખના બે દિવસ અગાઉથી જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ? અનુચ્છેદ 23 અનુચ્છેદ 32 અનુચ્છેદ 36 અનુચ્છેદ 35 અનુચ્છેદ 23 અનુચ્છેદ 32 અનુચ્છેદ 36 અનુચ્છેદ 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 377 368 410 386 377 368 410 386 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP