ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી નાણાંકીય નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ? આર્ટિકલ – 237 આર્ટિકલ – 97 આર્ટિકલ – 181 આર્ટિકલ – 244 આર્ટિકલ – 237 આર્ટિકલ – 97 આર્ટિકલ – 181 આર્ટિકલ – 244 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ઘડાયા ? 1995 1990 1998 1991 1995 1990 1998 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. જૂલાઈ સપ્ટેમ્બર ઓગષ્ટ એપ્રિલ જૂલાઈ સપ્ટેમ્બર ઓગષ્ટ એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો અમલ કયારથી શરૂ થયો હતો ? 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 15 નવેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 15 નવેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ ? હર્ષવર્ધન દવે એન. આર. શાહ ચંદુલાલ ત્રિવેદી એચ. એમ. પટેલ હર્ષવર્ધન દવે એન. આર. શાહ ચંદુલાલ ત્રિવેદી એચ. એમ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP