ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

કેન્દ્ર / સંઘ યાદી
સહવર્તી / સમવર્તી યાદી
નાગરિકતા યાદી
રાજ્ય યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-44 (ક)
આર્ટિકલ-47
આર્ટિકલ-46
આર્ટિકલ-41 (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-365
અનુચ્છેદ-363
અનુચ્છેદ-363-ક
અનુચ્છેદ-364

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
શિક્ષણનો અધિકાર તે :

મૂળભૂત અધિકાર છે.
વહીવટી અધિકાર છે.
કુદરતી અધિકાર છે.
કાનૂની અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP