ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રેલવે કઈ યાદીના વિષયમાં દર્શાવેલ છે ? ઉભયવર્તી યાદી રાજય યાદી કેન્દ્ર યાદી રાષ્ટ્રપતિ યાદી ઉભયવર્તી યાદી રાજય યાદી કેન્દ્ર યાદી રાષ્ટ્રપતિ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય નિવેદન નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી નાણાંકીય નિવેદન નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___? 26 જાન્યુઆરી 1997 પછી થયો હોય 1 જાન્યુઆરી 1949 પછી થયો હોય 15 ઓગસ્ટ 1947 પછી થયો હોય 26 જાન્યુઆરી 1950 પછી થયો હોય 26 જાન્યુઆરી 1997 પછી થયો હોય 1 જાન્યુઆરી 1949 પછી થયો હોય 15 ઓગસ્ટ 1947 પછી થયો હોય 26 જાન્યુઆરી 1950 પછી થયો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ? નાણાપંચ કેન્દ્ર સરકાર આયોજન પંચ નીતિ આયોગ નાણાપંચ કેન્દ્ર સરકાર આયોજન પંચ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP