ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલને તેમની નિમણુકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) રાષ્ટ્રપતિ રાજ્યના મુખ્યમંત્રી મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) રાષ્ટ્રપતિ રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? કેન્દ્રીય સતર્કતા આયોગ નીતિ આયોગ IIM અમદાવાદ IIM કોલકાતા કેન્દ્રીય સતર્કતા આયોગ નીતિ આયોગ IIM અમદાવાદ IIM કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કયા કરવામાં આવી ? દિલ્હી મદ્રાસ બોમ્બે કલકત્તા દિલ્હી મદ્રાસ બોમ્બે કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ? સામાન્ય કાયદાઓ આપેલ બંને રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ એક પણ નહીં સામાન્ય કાયદાઓ આપેલ બંને રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના વિરોધ પક્ષના નેતા ગૃહ મંત્રી વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના વિરોધ પક્ષના નેતા ગૃહ મંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP