ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ?

કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે.
રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે.
આપેલ પૈકી એક પણ નહીં
રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના અથવા રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી સેવાઓ અને જગાઓ ઉપર નિમણૂક કરતી વખતે વહીવટની કાર્યક્ષમતાની જાળવણીને સુસંગત હોય તે રીતે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓના સભ્યોના દાવા વિચારણામાં લેવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-334(અ)
આર્ટિકલ-337(ક)
આર્ટિકલ-336
આર્ટિકલ-335

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય ?

સલાહકારી હકુમત
મૂળ હકુમત
આપેલ પૈકી એક પણ નહીં
અપીલીય હકુમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP