GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 73મો બંધારણનો સુધારો કઈ તારીખથી અમલમાં આવેલો છે ? 24/4/94 24/4/93 24/4/95 1/4/94 24/4/94 24/4/93 24/4/95 1/4/94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સંધિ જોડો : વધૂ + ઉલ્લાસ વધૂલ્લાસ વધ્પૂલ્લાસ વધુલ્લાસ વધ્યુલ્લાસ વધૂલ્લાસ વધ્પૂલ્લાસ વધુલ્લાસ વધ્યુલ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ? (1)સત્તા ધરાવતી કોર્ટે, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય. (2) નાદાર જાહેર કરેલ હોય. (3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય. (4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરીકતા મેળવેલ હોય. 1, 2, 3 અને 4 માત્ર 1,2 અને 3 માત્ર 1, 2 અને 4. માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 માત્ર 1,2 અને 3 માત્ર 1, 2 અને 4. માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) They ___ the stike after an agreement ___. calls, have been reached recalls, signed called off, was reached called, signed calls, have been reached recalls, signed called off, was reached called, signed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નિપાત શોધો : એમણે જ મને ઊભો કર્યો. ઊભો જ મને એમણે ઊભો જ મને એમણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) અલંકાર ઓળખાવો : રમેશે રઘુને રમત રમવા બોલાવ્યો. વર્ણાનુપ્રાસ સજીવારોપણ ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ સજીવારોપણ ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP