Gujarat Police Constable Practice MCQ Part - 2
73મા બંધારણીય સુધારાથી દેશમા પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?

અનુસૂચિત જનજાતિઓ
મહિલાઓ
આપેલ તમામ
અનુસૂચિત જાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઈન્ડિયન પીનલ કોડ - 1860 વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
12 કિમી
12 નોટિકલ માઈલ
12 માઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
LAN નું પૂરું નામ શું છે ?

લાર્જ એરીયા નેટવર્ક
લોકલ ઓટોન્ટીક નેટવર્ક
લાર્જ ઓટોન્ટીક નેટવર્ક
લોકલ એરીયા નેટવર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP