ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો ? 1998 1999 1997 1996 1998 1999 1997 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે ? મૂળ હકુમત સલાહકીય હકુમત અપીલીય હકુમત રીટ હકુમત મૂળ હકુમત સલાહકીય હકુમત અપીલીય હકુમત રીટ હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ૭૦૮ ૯૦૮ ૭૦૯ ૭૧૦ ૭૦૮ ૯૦૮ ૭૦૯ ૭૧૦ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ CJI વડાપ્રધાન લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ CJI વડાપ્રધાન લોકસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP