ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

રાષ્ટ્રપતિને
સ્પીકરને
વડાપ્રધાનને
મુખ્ય પ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ બાબર
જસ્ટીસ શ્યામસુંદર
જસ્ટીસ બી.એલ. યાદવ
જસ્ટીસ આર. એન. પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડ અયોગ્ય છે ?

સમાનતાનો હક - અનુચ્છેદ-14
સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29
ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27
શોષણ સામેનો હક - અનુચ્છેદ-23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફકત ___ ને હોય છે.

પ્રધાનમંત્રી
આપેલ તમામ
રાષ્ટ્રપતિ
સુપ્રિમ કોર્ટના જજને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP