ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
સી. રાજગોપાલાચારી
ડૉ.ભીમરાવ આંબેડકર
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ?

મંત્રીઓ
વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ
ચૂંટાયેલા ધારાસભ્યો
અગ્રણી નાગરિકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

338-ક
337
338
335

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ?

સંકલનના સિદ્ધાંત
શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત
અંકુશ–સીમાનો સિદ્ધાંત
આદેશની એકતાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ?

18(1) અને 19(1)
28(1) અને 29(1)
14(4) અને 16(4)
20(1) અને 22(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 334
આર્ટિકલ - 345
આર્ટિકલ - 343
આર્ટિકલ - 348

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP