ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે ?

કલમ 310
કલમ 309
કલમ 312
કલમ 311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે.
રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે.
કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ?

1-1-2011
1-4-2010
1-1-2010
1-4-2011

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

ચૂંટણી કમિશ્નરશ્રી
માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ
માન.રાજયપાલશ્રી
વિધાનસભાના સ્પીકરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 331 (અ)
આર્ટિકલ – 337
આર્ટિકલ – 334
આર્ટિકલ – 338

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP