ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-114
અનુચ્છેદ-113
અનુચ્છેદ-112
અનુચ્છેદ-110

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (C & AG) દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ?

સરકારની કંપનીઓ
રાજ્ય સરકારો
મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ
કેન્દ્ર સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?

બોમ્બે ઉચ્ચ ન્યાયાલય
મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય
કલકતા ઉચ્ચ ન્યાયાલય
કેરલ ઉચ્ચ ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંસદમાં ___ સામેલ હોય છે ?

લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય
લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ
લોકસભા અને રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP