ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 અનુચ્છેદ -315 અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 અનુચ્છેદ -315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે ? ગુજરાત રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ? ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) આપેલ પૈકી એક પણ નહીં નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) આપેલ પૈકી એક પણ નહીં નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૌચર ઉપરનું દબાણ દૂર કરવાની સતા કોની છે ? તાલુકા પંચાયત ગ્રામ પંચાયત રાજ્ય સરકાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત રાજ્ય સરકાર જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ? મંત્રીમંડળની આપેલ પૈકી એક પણ નહીં સંસદની વડાપ્રધાનની મંત્રીમંડળની આપેલ પૈકી એક પણ નહીં સંસદની વડાપ્રધાનની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? હુકુમસિંહ સુકુમાર સેન જી.એસ.ધિલ્લોન જી.વી.માવલંકર હુકુમસિંહ સુકુમાર સેન જી.એસ.ધિલ્લોન જી.વી.માવલંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP