સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય ઉદ્યાન અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - મહારાષ્ટ્ર
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન
કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

28 કલાક
24 કલાક
18 કલાક
48 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
2014માં કયા સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો ?

શિખ
ખ્રિસ્તી
પારસી
જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરબીમાં ટેલિફોનિક સંદેશા વ્યવહારની શરૂઆત કોણે કરાવી હતી ?

કાન્યાજી રાવજી
વાઘજી રાવજી
જાયાજી રાવજી
લખધીરજી રાવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP