ભારતનું બંધારણ (Constitution Of India)
ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ?

અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે.
અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે.
અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે.
અંદાજપત્ર સરભર રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકો, ઓસીઆઇ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ...

આપેલ પૈકી કોઈ નહીં
સ્થાનિક ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ / હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી
લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા
વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

ચીફ જસ્ટીસ
મુખ્ય ચૂંટણી કમિશનર
વડાપ્રધાન
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-338 (9)
અનુચ્છેદ-334
અનુચ્છેદ-338 (4)
અનુચ્છેદ-335

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP