ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ___ વર્ષ સુધી હોદ્દો ધરાવતો હોવો જોઈએ. 05 10 03 07 05 10 03 07 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ? અનુચ્છેદ 351 અનુચ્છેદ 343 અનુચ્છેદ 348 અનુચ્છેદ 346 અનુચ્છેદ 351 અનુચ્છેદ 343 અનુચ્છેદ 348 અનુચ્છેદ 346 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે ? 62 વર્ષ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી 65 વર્ષ 58 વર્ષ 62 વર્ષ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી 65 વર્ષ 58 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? લિયાકતઅલી ખાન જહોન મથાઈ સી. ડી. દેશમુખ આર. કે. સન્મુખમ શેટ્ટી લિયાકતઅલી ખાન જહોન મથાઈ સી. ડી. દેશમુખ આર. કે. સન્મુખમ શેટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -12 અનુચ્છેદ -16 અનુચ્છેદ -19 અનુચ્છેદ -13 અનુચ્છેદ -12 અનુચ્છેદ -16 અનુચ્છેદ -19 અનુચ્છેદ -13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP