ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.

1 વર્ષ
2 મહિના
3 મહિના
6 મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સ્વતંત્ર ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી ?

જે. સી. શાહ સમિતિ
કાનૂન પંચ
કાકા કાલેલકર સમિતિ
દ્વિતીય પગાર પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા.

ડો. રાજેન્દ્ર પ્રસાદ
સી. રાજગોપાલાચારી
સરોજીની નાયડુ
કનૈયાલાલ મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?

સમાનતાનો અધિકાર
ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
માહિતીનો અધિકાર
બંધારણીય ઈલાજોનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP