ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ? માહિતીનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માહિતીનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે ફ્રેન્ચોએ પુડુચેરી, કારાયકલ અને યમન ભારત સરકારને સોંપ્યા હતા ? ઈ.સ.1955 ઈ.સ.1953 ઈ.સ.1954 ઈ.સ.1952 ઈ.સ.1955 ઈ.સ.1953 ઈ.સ.1954 ઈ.સ.1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ છે ? ભારતીય ચૂંટણી પંચ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ ઉપરના તમામ સંઘ લોક સેવા આયોગ ભારતીય ચૂંટણી પંચ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ ઉપરના તમામ સંઘ લોક સેવા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અત્યારસુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલીવાર લગાવેલ છે ? 3 4 1 2 3 4 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? વડાપ્રધાન લોકસભાના વિરોધ પક્ષના નેતા ગૃહ મંત્રી ભારતના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન લોકસભાના વિરોધ પક્ષના નેતા ગૃહ મંત્રી ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સંસદીય સચિવ મુખ્ય સચિવ શ્રી સ્પીકર મુખ્ય પ્રધાન સંસદીય સચિવ મુખ્ય સચિવ શ્રી સ્પીકર મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP