કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને કયા પક્ષની સ્થાપના કરી હતી ? બીજુ જનતા દલ લોક જનશક્તિ પાર્ટી રાષ્ટ્રીય જનતા દલ ભારતીય જનતા પાર્ટી બીજુ જનતા દલ લોક જનશક્તિ પાર્ટી રાષ્ટ્રીય જનતા દલ ભારતીય જનતા પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા વર્ષની ઉજવણી 'રાષ્ટ્રીય ગણિત વર્ષ' તરીકે કરવામાં આવી હતી ? વર્ષ 2012 વર્ષ 2013 વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2012 વર્ષ 2013 વર્ષ 2011 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બનેલી 'મહાસંયુગ્મન' (ગ્રેટ કન્જન્કશન) ખગોળીય ઘટનામાં કયા બે ગ્રહો અત્યંત નજીક આવ્યા હતા ? ગુરુ અને શનિ શુક્ર અને પૃથ્વી મંગળ અને ગુરુ બુધ અને શુક્ર ગુરુ અને શનિ શુક્ર અને પૃથ્વી મંગળ અને ગુરુ બુધ અને શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ એઈડ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર 29 નવેમ્બર 30 નવેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર 29 નવેમ્બર 30 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) UNESCOની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ કરાયેલ શહેર ઓરછા ભારતમાં કયા રાજ્યમાં સ્થિત છે ? કર્ણાટક મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની પ્રથમ અદ્યતન હાઇપરસોનિક વિન્ડ ટનલ ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન ક્યાં થયું હતું ? હૈદરાબાદ દિલ્હી ગુરુગ્રામ આમાંથી કોઈ નહિ હૈદરાબાદ દિલ્હી ગુરુગ્રામ આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP