ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? લોકસભાના સભાપતિ એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભાના સભાપતિ એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? અનુચ્છેદ 14 અનુચ્છેદ 15 અનુચ્છેદ 16 અનુચ્છેદ 17 અનુચ્છેદ 14 અનુચ્છેદ 15 અનુચ્છેદ 16 અનુચ્છેદ 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી,1950 24 જાન્યુઆરી,1950 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી,1950 24 જાન્યુઆરી,1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં સ્તરની સામાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત રાજ્ય સરકાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો મળેલા છે ? 5 6 8 7 5 6 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP