સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા બીજ એકદળી બીજ છે ? વટાણા વાલ ઘઉં મગફળી વટાણા વાલ ઘઉં મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો ? ગેલેલિયો ન્યુટન આઈન્સ્ટાઈન ડાર્વિન ગેલેલિયો ન્યુટન આઈન્સ્ટાઈન ડાર્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઢાળવાળા ખેતરમાં પાણી જમીનમાં ઉતારવા કઈ રીતે ચાસ પાડશો ? ઢાળથી 180° ના ખૂણે ઢાળની દિશામાં ઢાળને લંબ ઢાળની વિરુદ્ધ દિશામાં ઢાળથી 180° ના ખૂણે ઢાળની દિશામાં ઢાળને લંબ ઢાળની વિરુદ્ધ દિશામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓસ્ટીઓમલાસીયા (osteomalacia) રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન D વિટામિન B12 વિટામિન E વિટામિન C વિટામિન D વિટામિન B12 વિટામિન E વિટામિન C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે ? 140 110 70 90 140 110 70 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ? પેન્ટાવેલન્ટ બી.સી.જી ત્રિગુણી ઓરી પેન્ટાવેલન્ટ બી.સી.જી ત્રિગુણી ઓરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP