સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લેકહોલ શબ્દ કોની સાથે સંકળાયેલ છે ? ઈજનેરી શાસ્ત્ર રસાયણ વિજ્ઞાન ખગોળશાસ્ત્ર ભૂવિજ્ઞાન ઈજનેરી શાસ્ત્ર રસાયણ વિજ્ઞાન ખગોળશાસ્ત્ર ભૂવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "CFC" (Chlorofluorocarbons) ગેસનાં ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવા માટેની માંગ કરવામાં આવેલી હતી, તેનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો ? ટેલિવિઝન ટ્યુબ લાઈટ રાંધણ ગેસ રેફ્રિજરેટ ટેલિવિઝન ટ્યુબ લાઈટ રાંધણ ગેસ રેફ્રિજરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ? યંત્ર મશીનરીમાંથી આપેલ ત્રણેયમાંથી ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી TV અને વોશિંગમશીન યંત્ર મશીનરીમાંથી આપેલ ત્રણેયમાંથી ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી TV અને વોશિંગમશીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની દૈનિક ગતિનો વેગ શૂન્ય ક્યા હોય છે ? ધ્રુવ ઉપર પૃથ્વીના પેટાળમાં વિષુવવૃત્ત પર ક્યાંય નહી ધ્રુવ ઉપર પૃથ્વીના પેટાળમાં વિષુવવૃત્ત પર ક્યાંય નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) C.G.S પદ્ધતિમાં બળનો એકમ કયો છે ? ડાઈન ન્યુટન જુલ અર્ગ ડાઈન ન્યુટન જુલ અર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયા પદાર્થનો ઉપયોગ કરશો ? સોડિયમ ક્લોરાઇડ કોસ્ટિક સોડા મોરથુથુ આયોડિન સોડિયમ ક્લોરાઇડ કોસ્ટિક સોડા મોરથુથુ આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP