સામાન્ય વિજ્ઞાન (General Science)
વનસ્પતિમાં પર્ણોમાંથી અન્ય ભાગો તરફ પ્રકાશ સંશ્લેષણની નીપજોનું વહન કોના દ્વારા થાય છે ?

અન્નવાહક પેશી
જલવાહક પેશી
જલવાહક અને અન્નવાહકપેશી
તમામ જીવંત પેશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ?

વાતાવરણીય વક્રીભવન
પરાવર્તન
વાતાવરણીય પરાવર્તન
પૂર્ણ આંતરિક પરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. "આવર્તનિયમ"
b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકે બિરૂદ પામેલા
c) પ્રકાશના પ્રકીર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર
તત્વના પરમાણું કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર
1) નિલ્સ બૉહર
2) ડૉ.સી. વી. રામન
3) કાર્લ લિનિયસ
4) મેન્ડેલીફ

a-1, b-2, c-4, d-3
a-1, b-2, c-3, d-4
a-2, b-3, c-4, d-1
a-4, b-3, c-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP