PSI Prelim Exam Paper (06-03-2022)
દિપક પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. 75 મીટર ચાલ્યા બાદ, તે ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે છે. ફરી તે ડાબે વળી, 40 મીટર સીધો ચાલી, ફરીથી ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કેટલો દૂર છે ?

30 મીટર
50 મીટર
35 મીટર
40 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નીચેનામાંથી જેમને સર્વ પ્રથમ અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો તે પોલિસ ઓફિસર કોણ હતા ?

મોહન ચંદ્ર શર્મા
અશોક કામટે
રન્ધીર વર્મા
પ્રમોદ કુમાર સતપથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
સમાજશાસ્ત્રીઓને તેમના દેશ સાથે જોડો.
(1) મેક્સ વેબર
(2) ટેલકૉટ પારસન્સ
(3) જર્મી બેન્થામ
(4) એમિલ ડર્ખેમ
(a) ફ્રાન્સ
(b) ઈંગ્લેન્ડ
(c) જર્મની
(d) યુએસએ

1c, 2b, 3a, 4d
1b, 2d, 3c, 4a
1c, 2d, 3b, 4a
1c, 2b, 3d, 4a

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ?
(1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો.
(2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો.
(3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું.
(4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા.

ફક્ત 1 અને 3
ફક્ત 1, 2 અને 3
બધાં સાચાં છે.
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
“The Guide” પુસ્તક કોણે લખ્યું ?

વિક્રમ શેઠ
સલમાન રશદી
જુમ્પા લહિરી
આર કે નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.
સૌથી ટૂંકો કોણ છે ?