ટકાવારી (Percentage)
જો કોઈ સંખ્યાના 75%માં 75નો ઉમેરો ક૨વામાં આવે તો પરિણામ તે સંખ્યાની બરાબર થાય છે. તો તે સંખ્યા ___ છે.

225
325
270
300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા, 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થયા અને 15% વિદ્યાર્થીઓ બંને પેપરમાં નાપાસ થયા. જો કુલ 270 વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.

600
580
560
1000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચાખા ઘઉં કરતા કેટલા ટકા મોઘા છે ?

25
15
20
12.5

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક જેલમાં દર વર્ષે 200 ટેબલ, 500 ખુરશી અને 100 કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે, તો ટેબલની ટકાવારી કેટલી થાય ?

40
20
25
30

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP