વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રોજેક્ટ-પી-751(Project-P-751 ) શાને સંબંધિત છે ? સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ અગ્નિ-6 મિસાઇલના વિકાસ માટેનો પ્રોજેક્ટ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટેનો પ્રોજેક્ટ આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ અગ્નિ-6 મિસાઇલના વિકાસ માટેનો પ્રોજેક્ટ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટેનો પ્રોજેક્ટ આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'તેજસ' સ્વદેશી યુદ્ધવિમાનનું નામકરણ કોના દ્વારા થયું હતું ? અટલબિહારી વાજપેઈ ઈન્દિરા ગાંધી અવિનાશ ચંદર ડૉ.કલામ અટલબિહારી વાજપેઈ ઈન્દિરા ગાંધી અવિનાશ ચંદર ડૉ.કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોલર ઈમ્પલ્સ – 2 સૌર પ્લેન ક્યાં દેશનું સૌર પ્લેન છે ? જાપાન નોર્વે UAE સ્વિટ્ઝર્લૅન્ડ જાપાન નોર્વે UAE સ્વિટ્ઝર્લૅન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં ડૉ.ભાભા ભારતરત્નથી સન્માનિત છે. ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ડો.હોમી જહાંગીર ભાભાની ગણના થાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ડૉ.ભાભા ભારતરત્નથી સન્માનિત છે. ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ડો.હોમી જહાંગીર ભાભાની ગણના થાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતની કઈ પ્રતિભાએ સાપેક્ષવાદના સિદ્ધાંતનું પ્રતિવાદન કરેલું છે ? ભાસ્કર કણાદ નાગાર્જુન વરાહમિહિર ભાસ્કર કણાદ નાગાર્જુન વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેપ્લરના ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે, જ્યારે ઉપગ્રહને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે છે, ત્યારે તેની ઝડપ વધે છે ઘટે છે અંદાજી ન શકાય સરખી રહે છે વધે છે ઘટે છે અંદાજી ન શકાય સરખી રહે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP