ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ? આર. કે. નારાયણ વી. એસ. નાયપોલ સલમાન રશ્દી વિક્રમ શેઠ આર. કે. નારાયણ વી. એસ. નાયપોલ સલમાન રશ્દી વિક્રમ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "ત્રિમૂર્તિ" નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે ? એલિફન્ટા ઇલોરા અજંતા ખંભાલીડા એલિફન્ટા ઇલોરા અજંતા ખંભાલીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ગોમબૈયટ્ટા' કઠપૂતળીની કલા મૂળ કયા રાજ્યની છે ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "લાવણી" એ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે ? મહારાષ્ટ્ર ગુજરાત બિહાર કેરળ મહારાષ્ટ્ર ગુજરાત બિહાર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. કીક્કલી નાધિયા અંકિયા નટ મુંઝરા કીક્કલી નાધિયા અંકિયા નટ મુંઝરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ(વાડી)ને શું કહે છે ? ધર્મિકા હર્મિકા શર્મીકા બર્મિકા ધર્મિકા હર્મિકા શર્મીકા બર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP