ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ? બેલુર શ્રીરંગમ હમ્પી ભદ્રાયલમ બેલુર શ્રીરંગમ હમ્પી ભદ્રાયલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ? નાદન્ત ભરતનાટ્યમ કથકલી કુચીપુડી નાદન્ત ભરતનાટ્યમ કથકલી કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ? મેઘદૂત શિશુપાલ વધ કુમારસંભવ કિરાતાર્જુનિયમ મેઘદૂત શિશુપાલ વધ કુમારસંભવ કિરાતાર્જુનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલા છે ? સિતાર ગીટાર તબલા સરોદ સિતાર ગીટાર તબલા સરોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો. કલારીપયટુ - તેલંગાણા મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ પાઈકા - ઓડિશા મર્દાની ખેલ - મહારાષ્ટ્ર કલારીપયટુ - તેલંગાણા મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ પાઈકા - ઓડિશા મર્દાની ખેલ - મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP