ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ?

બિહુ - આસામ
ગણગોર - બિહાર
ઓનમ - કેરળ
પોંગલ - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ?

અજંતા
એલિફન્ટ
શિવાલિક
કોણાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ
ખંભાલિડાની ગુફા - જૂનાગઢ
સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ
કડિયા ડુંગરની ગુફા - ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP