ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "એ પેન્શન ફોર ડાન્સ" ના લેખક કોણ છે ? સોનલ માનસિંહ ડૉ. પદ્મા સુબ્રમણ્યમ રૂકમણી દેવી યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર સોનલ માનસિંહ ડૉ. પદ્મા સુબ્રમણ્યમ રૂકમણી દેવી યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીતના સૂરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નકકશીકાર સ્તંભોવાળું વિજય વિઠ્ઠલ મંદિર ક્યા આવેલું છે ? શ્રીરંગમ બેલુર હમ્પી ભદ્રાચલના શ્રીરંગમ બેલુર હમ્પી ભદ્રાચલના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે ? રંગાલી બીહુ ઓનમ પોંગલ નવરાત્રી રંગાલી બીહુ ઓનમ પોંગલ નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય છે ? ગોતીપુવા -ઓડિશા ગૌર નૃત્ય - છત્તીસગઢ ગોંધા - ત્રિપુરા ફુગડી - ગોવા ગોતીપુવા -ઓડિશા ગૌર નૃત્ય - છત્તીસગઢ ગોંધા - ત્રિપુરા ફુગડી - ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પન્નાલાલ ઘોષ કયા વાદ્યવાદક હતા ? સિતાર વાયોલિન તબલા વાંસળી સિતાર વાયોલિન તબલા વાંસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP