ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે ? ઓનમ નવરાત્રી રંગાલી બીહુ પોંગલ ઓનમ નવરાત્રી રંગાલી બીહુ પોંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ? છત્તીસગઢ ઝારખંડ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ ઝારખંડ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "ઘરાના" શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? નાટ્ય નૃત્ય આપેલ પૈકી એક પણ નહીં સંગીત-ગાયન નાટ્ય નૃત્ય આપેલ પૈકી એક પણ નહીં સંગીત-ગાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ? વાંસળી - પંડિત હરિપ્રસાદ સારંગી - અલી અમઝદ હુસૈન શહેનાઈ - બિસમિલ્લા ખાન સિતાર - પંડિત રવિશંકર વાંસળી - પંડિત હરિપ્રસાદ સારંગી - અલી અમઝદ હુસૈન શહેનાઈ - બિસમિલ્લા ખાન સિતાર - પંડિત રવિશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ? શ્રીરંગમ ભદ્રાયલમ હમ્પી બેલુર શ્રીરંગમ ભદ્રાયલમ હમ્પી બેલુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે ? સારંગદેવ ભરતમુની અબોબલ માતંગ સારંગદેવ ભરતમુની અબોબલ માતંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP