ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે ? ઠુમરી ધ્રુપદ ગઝલ આપેલ પૈકી એક પણ નહીં ઠુમરી ધ્રુપદ ગઝલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશી કામ - ભોપાલ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશી કામ - ભોપાલ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ? કથકલી - કેરળ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કુચીપુડી - આસામ કથકલી - કેરળ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કુચીપુડી - આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પાઝહાસી રાજા આર્કિયોલોજિકલ મ્યુઝિયમ (Pazhassi Raja Archaeological Museum) નીચે પૈકી ક્યાં આવેલું છે ? વિજયવાડા કોઝિકોડ ભુવનેશ્વર તિરુચિરાપલ્લી વિજયવાડા કોઝિકોડ ભુવનેશ્વર તિરુચિરાપલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ(વાડી)ને શું કહે છે ? શર્મીકા બર્મિકા હર્મિકા ધર્મિકા શર્મીકા બર્મિકા હર્મિકા ધર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ? ભદ્રાયલમ બેલુર હમ્પી શ્રીરંગમ ભદ્રાયલમ બેલુર હમ્પી શ્રીરંગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP